નાગરિક સંરક્ષણ
http://www.civildefence.gujarat.gov.in

મહેકમ શાખા

7/4/2025 6:50:02 PM

 મહેકમ શાખા

 નામ

:

  શ્રીમતી એચ. સી.કોતાર      

 હોદ્દો

:

  સીનીયર કલાર્ક

 પગાર ધોરણ

:

  ૨૫,૦૦ – ૮૧,૦૦/-

 નીચે મુજબનાં વિષયો સંબંધે કામગીરી સોંપવામાં આવેલ છે.

ક્રમ

વિષય

કયા નિયમનાં આધારે કામગીરી કરો છો ?

રજુઆતનાં તબકકા

નિર્ણય લેવાની સત્તા કયા અધિકારીને છે ?

૧)

વર્ગ-૧, વર્ગ-૨ના ઇજાફા

ગુજરાત સીવીલ સર્વીસીસ રૂલ્સ- ૨૦૦૨

કચેરી અધિક્ષક પાસેથી સંયુક્ત નિયામકશ્રી પાસે તથા જરૂર જણાય તો નિયામકશ્રી પાસે ફાઇલ નિર્ણય લેવા માટે મુકવામાં આવે છે.

સંયુક્ત  નિયામકશ્રી

૨)

વર્ગ-૧,૨ ની રજાઓ

---,,---

--,,--

--,,--

૩)

વર્ગ-૧,૨ની ખાતાકીય તપાસનો પત્રવ્યવહાર

સા.વ.વિ.ના ઠરાવો/ પરિપત્રો મુજબ

--,,--

--,,--

૪)

વર્ગ-૩,૪ ની બદલી બઢતી

સીનીયોરીટી / મેરીટ મુજબ

--,, --

--,,--

૫)

વર્ગ-૩ની ખાતાકીય પરીક્ષા યોજવાની કામગીરી

ગૃહ વિભાગના તા.૬/૧૦/૭૬ ના જાહેરનામા મુજબ

--,,--

--,,--

૬)

સરકારશ્રીમાં જરૂરી મહેકમની મંજુરી માટે દરખાસ્તો કરવી.

ગૃહ વિભાગમાંથી મંજુરી મળ્યેથી

--,,--

--,,--

૭)

કોર્ટ કેસોની કામગીરી

પીટીશનો ઉદભવેથી

--,,--

--,,--

૮)

સીનીયોરીટી લીસ્ટ દરેક સંવર્ગના પસિધ્ધ / આખરીકરણ કરવા.

સા.વ.વિ. ના ઠરાવ મુજબ

--,,--

--,,--

૯)

જુ.કલાર્ક તરફથી મુકવામાં આવતી ફાઇલો ચકાસી આગળ મંજુરી માટે રવાના કરવી.

--------

--,,--

--,,--

૧૦)

રોસ્ટર સંબંધી કામગીરી

ગૃહ/રોસ્ટર સેલના ઠરાવો મુજબ

--,,--

--,,--

૧૧)

પગાર ફીકશેસનની કામગીરી

જી.સી.એસ. પે.રૂલ્સ મુજબ

--,,--

 

૧૨)

સરકારી કર્મચારીઓને કાયમી કરવા અંગે.

સા.વ.વિ.ના ઠરાવો મુજબ

--,,--

--,,--

૧૩)

પત્રકો મા./ ત્રિમાસિક/ છ માસિક/ વાર્ષિક મોકલવા

ગૃહ વિભાગ/ પોલીસ વગેરે ખાતાના પત્રો દ્રારા નકકી થયા મુજબ

--,,--

--,,--

૧૪)

યુનીટ કચેરીઓની ઇન્સ્પેકશન ની કામગીરી

-------

--,,--

 

૧૫)

અધિકારી તરફથી સોંપવામાં આવે તે કામગીરી

--------

------

 

૧૬)

રહેમરાહે વર્ગ-૩,૪ નોકરી કેસ અંગે.

ગૌણ સેવા પસંદગી મંડળ/ સામાન્ય વહીવટ વિભાગ ના ઠરાવો આધારે

--,,--

--,,--

સરકારશ્રીનાં નિયમો / ઠરાવો/ પરિપત્રો / સુધારાઓની વિગત.

ક્રમ

વિષય

નિયમ/ઠરાવ /પરિપત્રોનો નંબર તારીખ

વિભાગ / કચેરીનું નામ

--------- નીલ ---------

કચેરી / અધિકારીઓનું સરનામું / ટેલીફોનની વિગત.

ક્રમ

નામ

કચેરીનું સરનામું

ઘરનું સરનામું

ટેલિફોન નંબર

કચેરી

રહેઠાણ

મોબાઇલ

૧)

શ્રીમતી એચ.સી.કોતાર

નિયામકશ્રી, નાગરિક સંરક્ષણ, ગુ.રા., પહેલો માળ, હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ

ઇ-૩/૩૦, વિશ્રામપાર્ક, ભાવસાર હોસ્ટેલ સામે, નવા વાડજ, અમદાવાદ-૩૮૦૦૧૩

૦૭૯-૨૫૫૦૬૦૧૪

 

૭૪૦૫૦૩૭૭૨૩

 

 નામ

:

   શ્રીમતી આર. બી. પ્રજાપતિ,

 હોદ્દો

:

   જુનિયર કલાર્ક

 પગાર ધોરણ

:

   ૧૯,૯૫૦/- ફીક્સ પગાર

 નીચે મુજબનાં વિષયો સંબંધે કામગીરી સોંપવામાં આવેલ છે.

ક્રમ

વિષય

કયા નિયમનાં આધારે કામગીરી કરો છો?

રજુઆતના તબકકા

નિર્ણય લેવાની સત્તા કયા અધિકારીને છે?

૧)

વર્ગ-૧ થી ૪ ના કર્મચારીઓની પરચુરણ રજા તથા વળતર રજા મંજુર કરવા બાબત. તેમજ દરેક પકારની તેમની સેવાપોથીમાં નોંધ કરવી.

ગુજરાત સીવીલ સર્વીસીસ રૂલ્સ ૨૦૦૨

 કચેરી અધિક્ષક પાસેથી  સંયુક્ત  નિયામક પાસે

સંયુક્ત નિયામક,

૨)

જે તે કર્મચારીઓને ઓળખપત્ર કાઢી આપવાની કામગીરી

ગુજરાત સીવીલ સર્વીસીસ રૂલ્સ ૨૦૦૨

 કચેરી અધિક્ષક પાસેથી  સંયુક્ત  નિયામક પાસે

સંયુક્ત નિયામક,

૩)

જે તે કર્મચારીઓના જામીનખત લેવા તેમજ પતિ વર્ષ તેની જરૂરી ચકાસણી મામલતદાર તરફથી કરાવવાની જરૂરી કાર્યવાહી કરવી.

ગુજરાત સીવીલ સર્વીસીસ રૂલ્સ ૨૦૦૨

 કચેરી અધિક્ષક પાસેથી  સંયુક્ત  નિયામક પાસે

સંયુક્ત નિયામક,

૪)

અધિકારીઓના નિવાસ સ્થાને ટેલીફોન નાંખવાની કામગીરી

ગુજરાત સીવીલ સર્વીસીસ રૂલ્સ ૨૦૦૨

 કચેરી અધિક્ષક પાસેથી  સંયુક્ત  નિયામક પાસે

સંયુક્ત નિયામક,

૫)

મહેકમ શાખા પેન્ડીંગ કેસોમાં સ્‍મૃતિપત્રો મોકલવા

ગુજરાત સીવીલ સર્વીસીસ રૂલ્સ ૨૦૦૨

 કચેરી અધિક્ષક પાસેથી  સંયુક્ત  નિયામક પાસે

સંયુક્ત નિયામક,

૬)

વર્ગ-૩ અને વર્ગ-૪ ના ઇજાફા મંજુર કરવા બાબત.

ગુજરાત સીવીલ સર્વીસીસ રૂલ્સ ૨૦૦૨

 કચેરી અધિક્ષક પાસેથી  સંયુક્ત  નિયામક પાસે

સંયુક્ત નિયામક,

૭)

સરકારશ્રીમાંથી આવતા ઠરાવો પરિપત્રો નોટીફિકેશનો વગેરેની સ્ટેનશીલ કરાવી યુનીટ કચેરી તરફ મોકલવાની કામગીરી

ગુજરાત સીવીલ સર્વીસીસ રૂલ્સ ૨૦૦૨

 કચેરી અધિક્ષક પાસેથી  સંયુક્ત  નિયામક પાસે

સંયુક્ત નિયામક,

૮)

અધિકારીઓ જે કોઇ કામ દશાર્વે તે કામગીરી કરવી.

ગુજરાત સીવીલ સર્વીસીસ રૂલ્સ ૨૦૦૨

 કચેરી અધિક્ષક પાસેથી  સંયુક્ત  નિયામક પાસે

સંયુક્ત નિયામક,

૯)

કોમ્પયુટર ઉપર ગુજરાતી ટાઇપ તથા ખાસ શાખામાં કામગીરી કરવી.

ગુજરાત સીવીલ સર્વીસીસ રૂલ્સ ૨૦૦૨

 કચેરી અધિક્ષક પાસેથી  સંયુક્ત  નિયામક પાસે

સંયુક્ત નિયામક,

  

સરકારશ્રીનાં નિયમો / ઠરાવો / પરિપત્રો/ સુધારોઓની વિગત.

ક્રમ

વિષય

નિયમ/ઠરાવ /પરિપત્રોનો નંબર તારીખ

વિભાગ / કચેરીનું નામ

--------- નીલ ---------

 

ક્રમ

નામ

કચેરીનું સરનામું

ઘરનું સરનામું

ફોન નંબર

ટેલિફોન નંબર

કચેરી

રહેઠાણ

મોબાઇલ

શ્રીમતી આર. બી. પ્રજાપતિ

નિયામકશ્રી, નાગરિક સંરક્ષણ, ગુ.રા., પહેલો માળ, હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ

૧૮૫, કપિલ પાર્ક સોસાયટી, ખંડેલવાલ વાડીની સામે, ટી.બી. રોડ, મહેસાણા.

૦૭૯-૨૫૫૦૬૦૧૪

   

૯૯૦૪૧૦૦૨૪૦