નાગરિક સંરક્ષણ
http://www.civildefence.gujarat.gov.in

વિભાગ હેઠળ રચવામાં આવેલી જુદીજુદી સમિતિઓ

6/15/2025 3:17:40 AM

વિભાગ હેઠળ રચવામાં આવેલી જુદીજુદી સમિતિઓ:-

વિભાગ હેઠળ રચાયેલ જુદી જુદી સમિતિઓના ભાગ તરીકે રચાયેલી બોર્ડ, પરિષદ સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક:

રાજય અને જીલ્લા કક્ષાની સમિતિઓની વિગતો દશાર્વતું પત્રક:

ક્રમ

સમિતિની વિગત

રાજય કે જીલ્લા કક્ષાની સમિતિ

સમિતિના સભ્યોની વિગત અને હોદ્દો

સમિતિની કામગીરી

સમિતિનાં મૂળ ઠરાવનાં પત્રાંક/તારીખ

ખાતાકીય ખરીદ સમિતિ

રાજયકક્ષા

કમાન્ડન્ટ જનરલ - અધ્યક્ષ

નાયબ સચિવ/ સંયુકત સચિવ- સભ્ય

સી.એસ.પી.ના વર્ગ ૧ ના અધિકારી- સભ્ય

હિસાબી અધિકારી- સભ્ય

આવશ્યક ચીજવસ્તુઓની ખરીદીની કામગીરી

 

મહિલાઓની જાતિય સતામણીના કેસોની કમીટી

રાજયકક્ષા

જુનિયર સ્ટાફ ઓફિસર (વહીવટ), હોમગાર્ડ્ઝ, વર્ગ ૨ -અધ્યક્ષ

સિનીયર સ્ટાફ ઓફિસર (વહીવટ), હોમગાર્ડ્ઝ, વર્ગ ૧ - સભ્ય સચિવ

જુનિયર સ્ટાફ ઓફિસર (વહીવટી), હોમગાર્ડ્ઝ, વર્ગ ૨ - સભ્ય

જુનિયર કલાર્ક, હોમગાર્ડ્ઝ, વર્ગ ૩- સભ્ય

મહિલાઓની જાતીય સતામણીના કેસોની કામગીરી

 

વર્ગ-૩ ના કર્મચારીઓની બઢતી તથા ઉચ્ચ પગારધોરણ મંજુર કરવાની કમીટી

રાજયકક્ષા

નિયામકશ્રી - અધ્યક્ષ

સંયુક્ત નિયામકશ્રી - સભ્ય સચિવ

સંયુક્ત સચિવ (કા.વ્ય.), ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર - સભ્ય

બઢતી તથા ઉચ્ચ પગાર ધોરણની કામગીરી

ગુજરાત સરકાર, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના પત્ર ક્રમાંક: નગસ/ ૧૦૨૦૧૩/૦૫/ફ, તા:૭/૧૧/૨૦૧૪

 

*****