નાગરિક સંરક્ષણ
http://www.civildefence.gujarat.gov.in

રજીસ્ટ્રી શાખા

7/3/2025 4:38:39 PM

રજીસ્ટ્રી શાખા

નામ

:

કુ. વી. એન. સાધુ

હોદ્દો

:

જુનિયર કલાર્ક

પગાર ધોરણ

:

૧૯,૯૫૦/- ફિક્સ પગાર

 

નીચે મુજબનાં વિષયો સંબંધે કામગીરી સોંપવામાં આવેલ છે.

 

ક્રમ

વિષય

કયા નિયમનાં આધારે કામગીરી કરો છો ?

રજુઆતના તબકકા

નિર્ણય લેવાની સત્તા કયા અધિકારીને છે.

૧)

ટપાલ મેળવીને કચેરી અધિક્ષકને સુપ્રત કરવી. ત્યાર બાદ તમામ ટપાલને ઇનવર્ડ રજીસ્ટરમાં જે તે શાખામાં વહેંચવી

કચેરીની કાર્ય પધ્ધતિ

કચેરી અધિક્ષક

સંયુક્ત નિયામક

ખાતાના વડા

૨)

દરેક શાખા તરફથી ટપાલ રવાના કરવા માટે મેળવવી. ત્યારબાદ તેને આઉટવર્ડ રજીસ્ટરમાં નોંધી રજી.પોસ્ટ, સાદી પોસ્ટ, અગર હેન્ડ ડીલીવરીથી ટપાલ રવાના કરવી.

કચેરીની કાર્ય પધ્ધતિ

 

કચેરી અધિક્ષક

સંયુક્ત નિયામક

ખાતાના વડા

૩)

સર્વિસ સ્ટેમ્પનો હિસાબ રાખવો અને તે અંગેની રજીસ્ટરમાં વ્યવસ્થિત નોંધ રાખી હિસાબની પુરી વિગત દર્શાવવી

કચેરીની કાર્ય પધ્ધતિ

કચેરી અધિક્ષક

સંયુક્ત નિયામક

ખાતાના વડા

૪)

લાયબ્રેરી રજીસ્ટર બરાબર રાખવું અને ચોપડીઓ આપવા લેવા માટે ઇસ્યુ રજીસ્ટર રાખવો.

કચેરીની કાર્ય પધ્ધતિ

કચેરી અધિક્ષક

સંયુક્ત નિયામક

ખાતાના વડા

૫)

દરેક શાખા પાસેથી રેકર્ડ રૂમમાં રાખવા માટેની ફાઇલો મેળવવી તેને મુકરર થયેલ વર્ગીકરણ મુજબ ગોઠવવી નાશ થવા પાત્ર દફ્તરનો ફેરીસ્ત બનાવીને જે તે વર્ષે નાશ કરવાની કાર્યવાહી કરવી.

કચેરીની કાર્ય પધ્ધતિ

કચેરી અધિક્ષક

સંયુક્ત નિયામક

ખાતાના વડા

૬)

રેકર્ડ રૂમમાં  રાખવામાં આવેલ  તમામ ફાઇલોનું એક રજીસ્ટર બનાવું  જેમાં કયા પોટલામાં કયા નંબરની ફાઇલોનું સમાવેશ થાય છે. તેની વિગત દર્શાવવી.

કચેરીની કાર્ય પધ્ધતિ

કચેરી અધિક્ષક

સંયુક્ત નિયામક

ખાતાના વડા

૭)

સરકારશ્રી તરફથી આવતા ગેઝેટો ભાગ પ્રમાણે ફાઇલમાં  રાખવા

કચેરીની કાર્ય પધ્ધતિ

કચેરી અધિક્ષક

સંયુક્ત નિયામક

ખાતાના વડા

૮)

ઉપરાંત ઉપરી અધિકારી જે કાંઇ કામ દર્શાવે છે તે કરવાનું રહેશે

કચેરીની કાર્ય પધ્ધતિ

કચેરી અધિક્ષક,

સ્પે.નિયામક, નિયામક

ખાતાના વડા

 

કર્મચારી/અધિકારીઓનું સરનામું/ટેલિફોનની વિગત.
 

             

ક્રમ

નામ

કચેરીનું સરનામું

ઘરનું સરનામું

ટેલીફોન નંબર

કચેરી

રહેઠાણ

મોબાઇલ

૧)

 

 

 

 

 

કુ. વી. એન. સાધુ

 

 

 

 

 

નિયામકશ્રી, નાગરિક સંરક્ષણ કચેરી, પહેલો માળ, હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ

૬, સહજાનંદ બંગ્લોઝ, સર્જન બંગ્લોઝ પાસે, પાર્શ્વનાથ ટાઉનશિપ પાસે, નવા નરોડ, અમદાવાદ.

૦૭૯- ૨૫૫૦૬૦૧૪

 

૭૬૨૪૦૫૨૦૩૮