હું શોધું છું

હોમ  |

સિદ્ધિઓ
Rating :  Star Star Star Star Star   

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગાંધીનગર- તાલીમ

        ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૨૧/૧૦/૨૦૧૯ થી તા.૨૩/૧૦/૨૦૧૯ સુધી “Role of Youth and Volunteers in Disaster Management” ની તાલીમ નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદના સાનિધ્યમાં રાખવામાં આવેલ. તાલીમ દરમિયાન જી.આઇ.ડી.એમ.ના પ્રશિક્ષકો તરફથી તાલીમ સંબંધીત અને આપત્તિનું જોખમ ઘટાડવા (DRR) બાબતે સઘન તાલીમની જાણકારી આપેલ અને માન. નિયામકશ્રી,  શ્રી પી. કે. તનેજા, જી.આઇ.ડી.એમ. અને માન. શ્રી ટી. એસ. બિસ્ટ, આઇ.પી.એસ., નિયામકશ્રી, નાગરિક સંરક્ષણ અને કમાન્ડન્ટ જનરલશ્રી, હોમગાર્ડઝનાઓ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન આપેલ હતું.

 

     ગુજરાત સ૨કા૨ દ્વારા નાગરિક સંરક્ષણ તંત્રને આધુનિક બનાવવા કેટલાક વિશિષ્ટ ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અધિકારી/માનદ પદાધિકારી તથા કર્મચારીઓને ખાસ પ્રકા૨ની તાલીમ માટે Advance Specialized Trainingમાં આવરી લીધા છે.

     નિયામક નાગરિક સંરક્ષણ ગુજરાત રાજ્યની નવી બિલ્ડીંગ ‘‘હોમગાર્ડઝ ભવન’’નું તા.૦૧/૦૫/૨૦૧૭ ગુજરાત ગૌરવ દિવસે ભવ્ય કાર્યક્રમ કરી માન.મુખ્યમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે.

     હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં નાગરિક સંરક્ષણની બારસેવામાં ૨૧,૬૭૪ જેટલા સ્વયંસેવકોને નિમણૂંક આપવામાં આવેલ છે.

    નાગરિક સંરક્ષણ દળમાં વધુમાં વધુ નાગરિકો જોડાય તે માટે જેમ હોમગાર્ડઝ સભ્યોને માનદ ભથ્થુ રૂપિયા ૩૦૦/- મળે છે, તે ધોરણે નાગરિક સંરક્ષણના સ્વયંસેવકોને માનદ ભથ્થુ આપવામાં આવે તે અંગેની   દરખાસ્ત ગૃહ વિભાગને મોકલાવેલ છે.

     આ ઉપરાંત રાજ્ય બહા૨ નાગરિક સંરક્ષણના ચાલતા વિવિધ કોર્સમાં તાલીમ માટે નેશનલ સિવિલ ડિફેન્સ કોલેજ, નાગપુ૨ મિલિટરી એન્જિનિયરિંગ કોલેજ પુના અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ બેંગલો૨ ખાતે જુદા જુદા પ્રકારના તાલીમ કોર્સમાં સ૨કારી, અર્ધસ૨કારી તેમ જ ઔદ્યોગિક એકમોમાંથી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત નાગરિક સંરક્ષણ માનદ પદાધિકારીઓને તાલીમમાં મોકલવામાં આવેલ છે. જેની વિગત નીચે મુજબ છે

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ દ્વારા નાગપુર ખાતે એડવાન્સ તાલીમ લેવા મોકલેલ તાલીમાર્થીઓની માહિતી તા.૦૧/૦૧/૨૦૧૭ થી તા.૩૧/૧૨/૨૦૧૮ સુધી

વર્ષ

 

N.C.D.C. નાગપુર ખાતેની તાલીમની વિગત

તાલીમાર્થીઓની સંખ્યા

 

કોર્ષનું નામ

સમયગાળો

૨૦૧૭

૧)

સીવીલ ડીફેન્સ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ 

૦૨-૦૧-૧૭ થી ૧૩-૦૧-૧૭

 

૨)

T.O.T. ઇન ડિઝાસ્ટર સાયકો-સોશીયલ ઇન્ટરશીયલ

૧૬-૦૧-૧૭ થી ૧૦-૦૩-૧૭

 

૩)

અર્થકવેક ડિઝાસ્ટર પ્રીપેડનેશ એન્ડ મેનેજમેન્ટ

૨૩-૦૧-૧૭ થી ૦૩-૦૨-૧૭

 

૪)

સીવીલ ડિફેન્સ ઇન્સ્ટ્રકશન 

૧૬-૦૨-૧૭ થી ૧૦-૦૩-૧૭

 

૫)

કમ્પ્યુનિકેશન સી.ડી. ટ્રેનર કોર્ષ

૨૦-૦૩-૧૭ થી ૦૭-૦૪-૧૭

 

૬)

ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર મેનેજમેન્ટ કોર્ષ  

૧૦-૦૪-૧૭ થી ૧૩-૦૪-૧૭

 

૭)

T.O.T. ઓન સી.ડી.

૧૭-૦૪-૧૭ થી ૨૮-૦૪-૧૭

 

૮)

અનએકસ્પોલોજીવ ડેડ એન્ડ એકસ્પ્લોજીવ સેફટી કોર્ષ

૧૨-૦૬-૧૭ થી ૨૩-૦૬-૧૭

 

૯)

ટીઓટી ઓન રેડીયોલોજી એંડ ન્યુકલીયર ઇમર્જંસી

૨૭-૦૬-૧૭ થી ૦૭-૦૭-૧૭

 

૧૦)

કેમીકલ ડીઝાસ્ટર ફર્સ્ટ રીસ્પોન્ડર

૧૪-૦૮-૧૭ થી ૦૧-૦૯-૧૭

 

૧૧)

ઇન્ડસ્ટ્રીયલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ

૦૪-૦૯-૧૭ થી ૧૫-૦૯-૧૭

 

૧૨)

ઓકસીલેરી ફાયર ફાઇટીંગ

૧૩-૧૧-૧૭ થી ૨૨-૧૨-૧૭

 

૧૩)

ડીઝાસ્ટર મેનેજમેન્ટ ફોર સીનીયર એકઝ્યુકેટીવસ ફ્રોમ ગર્વમેન્ટ એન્ડ ઇન્ડુ.

૨૦-૧૧-૧૭ થી ૨૪-૧૧-૧૭

 

૧૪)

વર્ટીકલ રોપ રેસ્ક્યુ

૨૦-૧૨-૧૭ થી ૨૮-૧૨-૧૭

 

 

 

કુલ

૨૦

૨૦૧૮

૧)

સિવિલ ડીફેન્સ ઇન્સ્ટ્રકટર કોર્ષ

૦૫-૦૨-૧૮ થી ૦૯-૦૩-૧૮

 

૨)

કોમ્યુનિકેશન ફોર સીડી ટ્રેનર્સ

૧૨-૦૩-૧૮ થી ૨૮/૦૩/૧૮

 

૩)

ઇન્સીડીન્ટ કમાન્ડ મેનેજમેન્ટ સીસ્ટમ

૧૯-૦૩-૧૮ થી ૨૩/૦૩/૧૮

 

૪)

બાયોલોજીકલ ઇન્સીડન્ટ ફસ્ટ રીસ્પોન્ડર્સ

૦૨-૦૪-૧૮ થી ૦૬-૦૪-૧૮

 

૫)

ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મેનેજમેન્ટ

૦૯-૦૪-૧૮ થી ૧૩-૦૪-૧૮

 

૬)

મેનેજમેન્ટ ઓફ મીડીયા ડ્યુરીંગ ઇમરજન્સીસ

૧૮-૦૪-૧૮ થી ૨૦-૦૪-૧૮

 

૭)

એડવાન્સ લાઇફ સપોર્ટ

૩૦-૦૫-૧૮ થી ૦૮-૦૬-૧૮

 

૮)

T.O.T. ઓન રેડિયોલોજીકલ એન્ડ ન્યુક્લીયર ઇમરજન્સી

૨૫-૦૬-૧૮ થી ૦૬-૦૭-૧૮

 

૯)

કેમીકલ ડીઝાસ્ટર ફસ્ટ રીસ્પોડન્ટ

૧૩-૦૮-૧૮ થી ૩૧-૦૮-૧૮

 

૧૦)

બેઝીક લાઇફ સપોર્ટ

૨૪-૦૯-૧૮ થી ૦૫-૧૦-૧૮

 

૧૧)

કોમ્યુનીટી ડીઝાસ્ટર પ્રીપ્રેરનેસ ફોર સી.ડી. વોર્ડનર્સ

૨૨-૧૦-૧૮ થી ૨૬-૧૦-૧૮

 

૧૨)

ઓકઝીલરી ફાયર ફાઇટીંગ

૧૯-૧૧-૧૮ થી ૨૮-૧૨-૧૮

 

૧૩)

વર્ટીકલ રોપ રેસ્ક્યુ

૧૦-૧૨-૧૮ થી ૧૪-૧૨-૧૮

 

 

 

કુલ

૨૨

 

મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના, માન.રાજ્યપાલશ્રીના તથા માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તથા ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર દિન નિમિત્તે જાહેર થયેલ ચંદ્રકોની યાદી :-

 

 

 

 

Page 1 [2]
 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
પ્રજાજોગ
નાગરિક સરંક્ષણમાં ભરતી
જાહેર માહિતી અધિકારીઓ
આપના પ્રશ્નો-અમારા ઉત્તર

ફરિયાદ

સંપર્ક

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

  ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 25-10-2019