હું શોધું છું

હોમ  |

હિસાબી શાખા
Rating :  Star Star Star Star Star   

હિસાબી શાખા

નામ

:

જગ્યા સ્થગિત

હોદ્દો

:

એકાઉન્ટ કમઓડીટર

પગાર ધોરણ

:

 

નીચે મુજબનાં વિષયો સંબંધે કામગીરી સોંપવામાં આવેલ છે.

ક્રમ

વિષય

કયા નિયમનાં આધારે કામગીરી કરો છો ?

રજુઆતના તબકકા

નિર્ણય લેવાની સત્તા કયા અધિકારીને છે.

૧)

ખાતા હસ્તકના મુખ્ય સદર ૨૦૭૦-૧૦૬-૦૧ ના.સં.ના વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરી, સરકારશ્રીમાં મોકલવાની કામગીરી

ગુજરાત બજેટ મેન્યુઅલના પારા ૩૦ થી ૩૯

હિસાબી અધિકારી

સંયુક્ત નિયામક

ખાતાના વડા

૨)

ખાતા હસ્તકના મુખ્ય સદર ૨૦૭૦-૧૦૬-૦૧ ના.સં. ના આઠમાસિક સુધારેલ અંદાજપત્ર તૈયાર કરી સરકારશ્રીમાં મોકલવાની કામગીરી

ગુજરાત બજેટ મેન્યુઅલના પારા ૧૧૦ થી ૧૧૩

હિસાબી અધિકારી

સંયુક્ત નિયામક

ખાતાના વડા

૩)

ખાતાના હસ્તકના મુખ્ય સદર ૨૦૭૦-૧૦૬-૦૧ ના.સં. સદરે દર માસે તાબાનીકચેરીઓની ગાન્ટ સંબંધી જરૂરીયાતની માહિતી મેળવી તથા સરકારશ્રી માંથી મેળવેલગાન્ટની તાબાની કચેરીઓને ફાળવણી

ગુજરાત બજેટ મેન્યુઅલ પારા ૯૪ થી૯૫

હિસાબી અધિકારી

સંયુક્ત નિયામક

ખાતાના વડા

૪)

ખાતા હસ્તકના મુખ્ય સદર ૨૦૭૦-૧૦૬-૦૧ ના.સં. સદરે પુન: વિનિયોગ, ગાન્ટ સરન્ડર અને પૂરક માંગણી અંગે ની કામગીરી

ગુજરાત બજેટ મેન્યુઅલ પારા ૧૦૨ થી ૧૦૬

હિસાબી અધિકારી

સંયુક્ત નિયામક

ખાતાના વડા

૫)

વડી કચેરી ખાતેના નિવૃત થતા/ અવસાન પામતા કર્મચારી/અધિકારીઓના પેન્શન કેસ તૈયાર કરવાની કામગીરી

જી.સી.એસ.આર પેન્શન નિયમો-૨૦૦૨

હિસાબી અધિકારી

સંયુક્ત નિયામક

ખાતાના વડા

૬)

વિધાનસભા પશ્નો/ જાહેર હિસાબ સમિતિના પશ્નોની કામગીરી હિસાબી બાબતોની

કચેરી કાર્યપધ્ધતિ પકરણ-૧૧

હિસાબી અધિકારી

સંયુકત નિયામક

ખાતાના વડા

૭)

ખર્ચના હિસાબોના મેળવણા (એ.જી.) કચેરી રાજકોટ સાથે)

અંદાજપત્ર નિયમસંગહ પુસ્તક-૧

હિસાબી અધિકારી

હિસાબી અધિકારી

૮)

કેશીયર દ્વારા લખાતી રોજમેળના હિસાબોની ચકાસણી

ગુ.તિ.નિયમ ૨૮(૩)

હિસાબી અધિકારી

હિસાબી અધિકારી

૯)

રજીસ્ટ્રી શાખામાંથી મળતી ટપાલોનો સ્વીકાર તથા શાખામાં વહેંચણી

કચેરી કાર્યપધ્ધતિ પકરણ-૨

---

---

૧૦)

વડી કચેરીના તાબાની કચેરીઓના હિસાબોના વાર્ષિક ઓડીટ ની કામગીરી

ડી.એ.ટી.શ્રી ગુ.રા.નાં. પરિપત્ર ના આધારે

હિસાબી અધિકારી

સંયુક્ત નિયામક

સંયુક્ત નિયામક

૧૧)

એ.જી.ઓડીટ પારાઓના નિકાલની કામગીરી

કોમ્પેડીયમ ઓફ ઇન્સ્ટ્રકશન ૨૦૦૪ ના ચેપટર-૭.૨

હિસાબી અધિકારી

સંયુક્ત નિયામક

સંયુક્ત નિયામક

સરકારશ્રીનાં નિયમો / ઠરાવો / પરિપત્રો / સુધારાઓની વિગત.

ક્રમ

વિષય

નિયમ/ઠરાવ/પરિપત્રોનો નંબર તારીખ

વિભાગ / કચેરીનું નામ

૧)

અંદાજપત્ર

ગુજરાત અંદાજપત્ર નિયમ સંગહ પુસ્તક ૧

ગૃહ વિભાગ, બજેટ શાખા

૨)

હિસાબી બાબતોની તપાસણી

ડી.એ.ટી. પરિપત્ર તા.૨૯/૧૨/૭૭

- સદર -

3)

એ.જી.મેળવણાં

ગુજરાત અંદાજપત્ર નિયમ સંગહ પુસ્તક ૧

- સદર -

કર્મચારી / અધિકારીઓનું સરનામું / ટેલીફોન ની વિગત.

ક્રમ

નામ

કચેરીનું સરનામું

ઘરનું સરનામું

ટેલીફોન નંબર

કચેરી

રહેઠાણ

મોબાઇલ

૧)

જગ્યા સ્થગિત

નિયામકશ્રી, નાગરિક સંરક્ષણ કચેરી,

પહેલો  માળ, હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા,

અમદાવાદ

       

 

નામ

:

શ્રી એમ. જે. પઠાણ

હોદ્દો

:

સીનીયર કલાર્ક

પગાર ધોરણ

:

   ૧૯,૯૦૦ – ૬૩,૨૦૦/-

નીચે મુજબનાં વિષયો સંબંધે કામગીરી સોંપવામાં આવેલ છે.

ક્રમ

વિષય

કયા નિયમનાં આધારે કામગીરી કરો છો ?

રજુઆતનાં તબકકા

નિર્ણય લેવાની સત્તા કયા અધિકારીને છે?

૧)

કેન્દ્ર સરકાર પાસેથી લેવાનો થતો ૨૫ ટકા રીએમ્બર્સમેન્ટ કલેઇમ તૈયારકરવા. ત્રિમાસિક કલેઇમ પત્રક તથા વાર્ષિક પત્રક ગૃહ વિભાગને મોકલવા

સી.ડી.ઇન્સ્ટ્રકટશન રૂલ્સ નવી દિલ્હી

એકા.-કમ-ઓડીટર

સંયુક્ત  નિયામકશ્રી

સંયુક્ત  નિયામકશ્રી

એકા.-કમ-ઓડીટર

૨)

તમામ યુનીટો તરફથી આવતા ખર્ચનું એકત્રીકરણ

----

--,,--

હિસાબી અધિકારી

૩)

એબસ્ટ્રેક બીલો બનાવવા તથા તેના ડીટેઇલ બીલો બનાવવા.

જી.ટી.આર.

--,,--

--,,--

૪)

એ.જી.રોજકોટ ખાતે તમામ યુનીટોનું ખર્ચનું મેળવણું કરવા સારૂ એકા. કમ- ઓડીટર ને મદદમાં

--,,--

--,,--

--,,--

૫)

અત્રેથી તૈયાર થતા તમામ બીલોમાં ગાન્ટ અંગેની કામગીરી

--,,--

--,,--

--,,--

૬)

ગાન્ટ વધ-ધટ પત્રક સરકારશ્રીમાં મોકલવાનું

--,,--

--,,--

--,,--

૭)

 બજેટ(વડી કચેરી)

બજેટ મેન્યુલ પુસ્તક સંગ્રહ-૧

--,,--

--,,--

સરકારશ્રીનાં નિયમો/ ઠરાવો/ પરિપત્રો/ સુધારાઓની વિગત.

ક્રમ

વિષય

નિયમ/ઠરાવ /પરિપત્રોનો નંબર તારીખ

વિભાગ / કચેરીનું નામ

--------- નીલ ---------

 

કર્મચારી / અધિકારીઓનું સરનામું / ટેલીફોનની વિગત.

કચેરી

નામ

કચેરીનું સરનામું

ઘરનું સરનામું

ટેલીફોન નંબર

કચેરી

રહેઠાણ

મોબાઇલ

૧)

શ્રી એમ. જે. પઠાણ

નિયામકશ્રી, નાગરિક સંરક્ષણ કચેરી,પહેલો માળ,હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા,અમદાવાદ

રાયખડ પોલીસ લાઇન, રાયખડ, અમદાવાદ.

   

૭૨૨૭૮૨૬૭૬૮

 

નામ

:

કુ. વી. એન. સાધુ

હોદ્દો

:

ઇ.ચા.જુનિયર કલાર્ક

પગાર ધોરણ

:

૧૯,૯૫૦/- ફિક્સ પગાર

નીચે મુજબનાં વિષયો સંબંધે કામગીરી સોંપવામાં આવેલ છે.

ક્રમ

વિષય

કયા નિયમનાં આધારે કામગીરી કરો છો?

રજુઆતનાં તબકકા

નિર્ણય લેવાની સત્તા કયા અધિકારીની છે?

૧)

વર્ગ-૧,૨,૩ અને ૪ ના પગાર બીલ

જી.ટી.આર. નિયમ મુજબ

જુ.કલાર્ક થી સી.કલાર્ક તથા એકા.-કમ-ઓડીટર પાસે

એકા-કમ-ઓડીટર તથા સંયુક્ત નિયામકશ્રી,

૨)

વર્ગ-૧ થી ૪ ના ટી.એ.બીલ

,,

,,

,,

૩)

કન્ટીજન્સી બીલ

,,

,,

,,

૪)

કર્મચારીઓના જી.પી.ફંડ ઉપાડ પેશગી

,,

,,

,,

૫)

ખર્ચ પત્રક (વડી કચેરી)

,,

,,

,,

૬)

જી.પી. પાસબુક કર્મચારીઓની ભરવા બાબત.

પી.એફ.આર.-૧૯૭૫-૧૫૧૮(૭૬)ધ, ૧૭/૮/૭૬

,,

,,

૭)

ઇન્કમટેક્ષ અધિ./કર્મચારી

સેલટી/૧૯૨/આઇ.ટી. એકટ- ૧૯૬૧

,,

,,

૮)

એ/બી રજીસ્ટર

એફ.ડી.-જી.આર.-ટી.જે.આર. ૧૦૭૮/(૭૯)ઝેડ,

,,

,,

૯)

બીલ રજીસ્ટર/અવર જવર પુસ્તીકા

સ.પ.ના.નિ.નં.:ટી.આર.વાય/૧૦૫૬ ૪, તા.૧૬/૫/૫૬

,,

,,

૧૦)

લાંબાગાળા તથા ટુંકાગાળાની પેશગી

નનમ,૧૦૯૯/૩૯૬/ઝ/૧-૪-૨૦૦૦ ફકરો-૯

,,

,,

૧૧)

જુથ વીમા યોજના

જી.આર.એફ.ડી. નં.- ૧૦૮૯/જીઓઆઇ/ આઇ.ઝેડ.આઇ.

,,

,,

૧૨)

સરકારી ઠરાવો

નાણા વિભાગ, ગૃહ વિભાગ

,,

,,

૧૩)

કેસની લેવડ દેવડ કેસબુલ લખવી

નાણાકીય નિયમોને આધારે

,,

,,

૧૪)

પરેમેનન્ટ એડવાન્સ બીલો બનાવવા રજીસ્ટર નિભાવવા

નાણાકીય નિયમોને આધારે

,,

,,

 

સરકારશ્રીનાં નિયમો/ ઠરાવો / પરિપત્રો / સુધારાઓની વિગત.

ક્રમ

વિષય

નિયમ/ઠરાવ /પરિપત્રોનો નંબર તારીખ

વિભાગ / કચેરીનું નામ

--------- નીલ ---------

કર્મચારી/ અધિકારીઓનું સરનામું / ટેલીફોનની વિગત.

ક્રમ

નામ

કચેરીનું સરનામું

ઘરનું સરનામું

ટેલીફોન નંબર

કચેરી

રહેઠાણ

મોબાઇલ

૧)

 કુ. વી. એન. સાધુ

નિયામકશ્રી, નાગરિક સંરક્ષણ કચેરી,પહેલો  માળ,હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા,

અમદાવાદ

જી-૧, એસ.ટી. સ્ટાફ કવાટર્સ, બહેરામપુરા, દાણી લીમડા રોડ, અમદાવાદ-૩૮૦૦૨૮.

૦૭૯- ૨૫૫૦૬૦૧૪

--

૮૭૩૪૦૫૭૪૦૪

 

 

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
પ્રજાજોગ
નાગરિક સરંક્ષણમાં ભરતી
જાહેર માહિતી અધિકારીઓ
આપના પ્રશ્નો-અમારા ઉત્તર

ફરિયાદ

સંપર્ક

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

  ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 27-04-2020