ક્રમ
|
વિષય
|
કયા નિયમોનાં આધારે કામગીરી કરો છો?
|
રજુઆતના બકકા
|
નિર્ણય લેવાની સત્તા કયા અધિકારીને છે?
|
૧)
|
ઇન્ડેન્ટ ફોર્મ સરકારી પેસ મંજુર કર્યા બાદ મોકલવા અધિકાર પત્ર અન્વયે સ્ટોર શાખા મંજુર થયેલ જથ્થો સરકારી પેસમાંથી મેળવેલ છે.
|
સરકારી પ્રેસમાંથી કર્મચારીઓને આધીન જથ્થો મંજુર કરવામાં આવે છે.
|
કચેરી અધિક્ષક પાસેથી સંયુક્ત નિયામક પાસે તથા જરૂર જણાય તો નિયામકશ્રી પાસે મુકવામાં આવે છે.
|
સંયુક્ત નિયામક
/નિયામક નિયમાધિન
|
૨)
|
પી.ઓ.એલ. જરૂરિયાત મુજબ કાઢી તેમાં નાણાંકીય સત્તા સોંપણી અન્વયે મંજુર કરી તેને એ.બી. માં ચુકવણુ અર્થે રવાના કરાય છે.
|
નાણાંકીય સત્તા સોંપણી નિયમો ૧૯૯૮ ના પકરણ ૪ કોઠો-૨ ક્રમ-૨૮ અન્વયે મંજુર કરી એ.બી. ચુકવણુ કરે છે.
|
કચેરી અધિક્ષક પાસે થી સંયુક્ત નિયામક પાસે તથા જરૂર જણાય તો નિયામકશ્રી પાસે મુકવામાં આવે છે.
|
સંયુક્ત નિયામક
/નિયામક નિયમાધિન
|
૩)
|
વાહન ખરીદવા અને કમિટી પોસીડીંગ કરી તેમાં ચેરમેન, સભ્ય વિગેરેની નિમણુંક કરી ખરીદીની પક્રિયા કમિટિ રૂબરૂ પુરી કરાવાય છે. વાહનોની રીપેરીંગ/ હિસ્ટ્રીશીટ/ લોગબુક વગેરે.
|
નાણાંકિય સત્તા સોંપણી નિયમો ૧૯૯૮ના પકરણ-૪ કોઠા-૧૧ પમાણે
|
કચેરી અધિક્ષક પાસે થી સંયુક્ત નિયામક પાસે તથા જરૂર જણાય તો નિયામકશ્રી ની મંજુરી લેવામાં આવે છે.
|
સંયુક્ત નિયામક
/નિયામક નિયમાધિન
|
૪)
|
સી.ડી.ઇકવીપમેન્ટ કમિટી પોસેસીંગની નિમણુંક કરીકમિટીની હાજરીમાં નકકી કર્યા મુજબ ખરીદે છે. તથા કન્ડમ કરવામાં આવે છે.
|
નાણાંકીય સત્તા સોંપણીના આધારે ખરીદ કરવામાં આવે છે.
|
કચેરી અધિક્ષક પાસે થી સંયુક્ત નિયામક પાસે તથા જરૂર જણાય તો નિયામકશ્રી ની મંજુરી લેવામાં આવે છે.
|
સંયુક્ત નિયામક
/નિયામક નિયમાધિન
|
૫)
|
ડેડસ્ટોક આઇટમની ખરીદી ગૃહ વિભાગના વખતો વખત થતા ઠરાવોને આધારે તથા રજીસ્ટરમાં જમાb નોંધ કરવી
|
નાણાંકીય સત્તા સોંપણી તથા ગૃહ વિભાગના વખતો વખત ઠરાવોને આધારે
|
કચેરી અધિક્ષક પાસે થી સંયુક્ત નિયામક પાસે તથા જરૂર જણાય તો નિયામકશ્રી ની મંજુરી લેવામાં આવે છે.
|
સંયુક્ત નિયામક
/નિયામક નિયમાધિન
|
૬)
|
સરકારી વાહનનો ની રીપેરીંગ અંગે ની કામગીરી તથા કર્મચારીને ખાનગી કામે આપવા અંગે.
|
નાણાંકીય સત્તા સોંપણી ના આધારે તથા ગૃહ વિભાગના ઠરાવના આધારે
|
કચેરી અધિક્ષક પાસે થી સંયુક્ત નિયામક પાસે તથા જરૂર જણાય તો નિયામકશ્રી ની મંજુરી લેવામાં આવે છે.
|
સંયુક્ત નિયામક
/નિયામક નિયમાધિન
|
૭)
|
કર્મચારી/ અધિકારી માટે રહેઠાણે દૈનિક સમાચાર ખરીદી અંગે.
|
નાણાં વિભાગના તા. ૫/૧/૯૬ ના ઠરાવના આધારે
|
કચેરી અધિક્ષક પાસે થી સંયુક્ત નિયામક પાસે તથા જરૂર જણાય તો નિયામકશ્રી ની મંજુરી લેવામાં આવે છે.
|
સંયુક્ત નિયામક
/નિયામક નિયમાધિન
|
૮)
|
ટાઇપ મશીન તથા ડુપ્લીકેટીંગ મશીન સર્વીસીસ કોન્ટ્રાકટ આપવાની કામગીરી
|
નાણાંકીય સત્તા સોંપણી નિયમો ૧૯૯૮ ના પકરણ ૪ ના કોઠા ૨૮ મુજબ
|
કચેરી અધિક્ષક પાસે થી સંયુક્ત નિયામક પાસે તથા જરૂર જણાય તો નિયામકશ્રી ની મંજુરી લેવામાં આવે છે.
|
સંયુક્ત નિયામક
/નિયામક નિયમાધિન
|
૯)
|
પસ્તી તથા રદૃદી કાગળોનો નિકાલ અંગે. તથા તે અંગેના નાણાં તિજોરીમાં જમા કરાવવા અંગે.
|
સરકારશ્રી મારફત નિયુકત કરેલ કોન્ટ્રકટર મારફતે
|
કચેરી અધિક્ષક પાસે થી સંયુક્ત નિયામક પાસે તથા જરૂર જણાય તો નિયામકશ્રી ની મંજુરી લેવામાં આવે છે.
|
સંયુક્ત નિયામક
/નિયામક નિયમાધિન
|
૧૦)
|
વર્ગ-૪ ના પટાવાળાના ગણવેશ તથા બુટ અંગે. તથા વર્ગ-૩ ના ડ્રાયવરના ગણવેશ, બુટ અંગે.ની ખરીદી
|
સરકારશ્રીના ઠરાવોના આધારે
|
કચેરી અધિક્ષક પાસે થી સંયુક્ત નિયામક પાસે તથા જરૂર જણાય તો નિયામકશ્રી ની મંજુરી લેવામાં આવે છે.
|
સંયુક્ત નિયામક
/નિયામક નિયમાધિન
|
૧૧)
|
અન્ય અધિકારી જે કામ સોંપે તે કામગીરી કરવી.
|
|
કચેરી અધિક્ષક પાસે થી સંયુક્ત નિયામક પાસે તથા જરૂર જણાય તો નિયામકશ્રી ની મંજુરી લેવામાં આવે છે.
|
સંયુક્ત નિયામક
/નિયામક નિયમાધિન
|